અપનાવો વાસ્તુશાસ્ત્ર ના આ ઉપાય તો તમને વ્યાપાર માં ક્યારેય પણ હાની નહિ થાય…!

આજ ના સમય માં બધાને રૂપિયા-પૈસા ની જરૂરત પડે છે, તેના સિવાય જીવન નો ગુજારો કરવો અસંભવ છે. કેટલાક લોકો પૈસા કમાવા માટે નોકરી કરે છે, કેટલાક નાની-મોટી મજદુરી કરે છે અને કેટલાક લોકો પોતાનો વ્યવસાય કરે છે. પરંતુ વ્યવસાય કરવાવાળાઓ ને લાભ જ થશે તે કહવું થોડુક મુશ્કેલ છે. ઘણી વાર વિપરીત પરિસ્થિતિઓ હોવાના કારણે વ્યાપાર માં બહુ નુક્શાન થઇ જાય છે.

ઔદ્યોગિક ભૂખંડ વાસ્તુશાસ્ત્ર નું જ્ઞાન અપાવશે તમને ધનલાભ:

ઔદ્યોગિક ભૂખંડ વાસ્તુશાસ્ત્ર એક એવી જ વિદ્યા છે જેના અંતર્ગત પ્રકૃતિ માં ઉપલબ્ધ બધી શક્તિઓ ને સમાયોજિત કરીને તેને ભરપુર ડોહન કેવી રીતે કરવામાં આવે, તેની જાણકારી આપવામાં આવે છે. જો તમે પોતાના વ્યાપાર અથવા દુકાન ને શરૂ કરવા માટે કોઈ જમીન-જાયદાદ ખરીદી રહ્યા છો તો પહેલા નિમ્ન વાતો ને દેખી લો, તેનાથી આવવા વાળા સમય માં તમને બહુ ફાયદો થશે, તમારી દુકાન ખુબ ચાલશે અને વ્યાપાર માં તમને બહુ તરક્કી થશે.

  • ભૂમિ ખરીદ્યા પહેલા રાખો આ વાતો નું ધ્યાન:
  • તમે જે ભૂમિ ખરીદવા જઈ રહ્યા છો, જો તે આયતાકાર કે વર્ગાકાર હોય તો બહુ સારું છે.
  • ભૂમિ પંચકોણીય, ષટકોણિય, વચ્ચે થી કાપેલી કે વેલાનાકાર ના હોવી જોઈએ, વાસ્તુ ની દ્રષ્ટિ એ તે શુભ નથી માનવામાં આવતું.
  • તમે જે ભૂમિ ખરીદી રહ્યા છો, જો તેમાં હાડકા, લાકડા, ઉધઈ, દેડકા કે ભષ્મ મળે તો તે ભૂમિ ક્યારેય પણ ના ખરીદો.
  • તમે જો જમીન ખરીદી રહ્યા છો, તે બંજર, કપાયેલી-ફાટેલી કે તિરાડો વાળી ના હોવી જોઈએ, પરંતુ ભૂમિ ઉપજાઉ હોવી જોઈએ.
  • જમીન ની વચ્ચે કોઈ ખાડો ના હોવો જોઈએ અને દક્ષિણ-પશ્ચિમ ની તરફ ભૂમિ ઢળાવ વાળી પણ ના હોવી જોઈએ.
    ભૂમિ નું ઇશાન ખૂણામાં વધારે હોવું સારું હોય છે:

જયારે પણ તમે ભૂમિલો તો વધારે સારું હોય છે કે તમે ચોકોર ભૂમિ લો, વાસ્તુ માં એવી જ જમીન ને સારી માનવામાં આવે છે. જો ભૂમિ ઇશાન ખુણામાં વધારે હોય તો વધારે સારું છે, એવી સ્થિતિ માં ભૂમિ કોઈ પણ આકાર ની હોય કોઈ ફર્ક નથી પડતો. જો ભૂમિ નો ખૂણો અગ્નિ ખૂણા માં વધારે છે તો તે અશુભ માનવામાં આવે છે. નૈરુત્ય ખૂણામાં જો કોઈ ભૂમિ વધારે વધેલી છે તો તેનાથી દુર્ઘટના તે ધન હાની થઇ શકે છે. જો તમારી ભૂમિ વાયવ્ય ખૂણામાં વધેલી છે તો તેનાથી ઘર માં માનસિક સમસ્યાઓ, શત્રુતા, રાજ-ભય અને ભયાનક અશાંતિ નું જોખમ બની રહે છે.

અગ્નિ ખૂણામાં પૂર્વ ની તરફ જમીન નું કપાયેલું હોવું અશુભ હોય છે:

જો તમારી જમીન માં અગ્નિ ખૂણામાં પૂર્વ ની તરફ કપાયેલી હોય તો તે ધન કે માનહાની નું કારણ બને છે. જમીન નૈરુત્ય ખૂનથી કપાયેલી હશે તો તેનાથી માનસિક અશાંતિ હોય છે. જમીન માં વાયવ્ય ખૂણા માં ઉત્તર દિશા બાજુ કપાત સાચી માનવામાં આવે છે, પરંતુ જો પશ્ચિમી દીવાલ બાજુ કપાયેલ હોય તો તે અશુભ પરિણામ આપે છે.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!