આ છોકરી રંગ નહી પરંતુ સૂર્ય ના કિરણો થી બનાવે છે ખુબસુરત પેઇન્ટિંગ-જુવો તેના પેઇન્ટિંગ ની એક ઝલક…

દરેક ચિત્રકાર ની એક ખાસ વાત હોય છે. એ લોકો વિભિન્ન પ્રકાર ના બ્રશ અને રંગ ની મદદ થી કેનવાસ પર એ ખુબસુરત પેઇન્ટિંગ બનાવી દે છે. પેઇન્ટર્સ અને પેઇન્ટિંગ્સ વચ્ચે એક ખાસ વાત રંગ અને બ્રશ માનવામાં આવે છે. હવે કલ્પના કરો કે રંગ અને બ્રશનો ઉપયોગ કર્યા વિના કોઈ ચિત્રકાર કેવી રીતે પેઇન્ટિંગ કરી શકે છે. પરંતુ એક છોકરીએ રંગ અને બ્રશ વિના આ કાર્ય શક્ય બનાવ્યું છે. આ છોકરી એ રંગો નો ઉપયોગ કાર્ય વગર ફક્ત સૂર્ય ના કિરણો થી એક સુંદર પેઇન્ટિંગ બનાવી છે જેને તમે દેખતાજ રહી જશો. અહીં અમે તમને આ પેઇન્ટર અને તેના પેઇન્ટિંગ્સ બતાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો આ સુંદર પેઇન્ટિંગ્સ પર એક નજર નાખો.

મેગ્નીફીગ ગ્લાસ અને સૂર્ય ના કિરણો થી બનેલ સુંદર પેઇન્ટિંગ

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હેસી નામની એક ચિત્રકાર ચિત્ર બનાવવા માટે કોઇપણ પ્રકાર ના રંગ અને બ્રશ નો ઉપયોગ કરતા નથી. હેસી પેઇન્ટિંગ બનાવવા માટે મેગ્નીફિંગ અને સૂર્ય ના કિરણો નો ઉપયોગ કરે છે. ગયા દિવસો માં સી જે લોરેન્સ નામના ટ્વિટર યુઝરે ટ્વિટ કરીને વિશ્વની સુંદર તસવીરો બતાવી હતી. હેસી તેના પેઇન્ટિંગ ને તેના ઇન્સ્ટાગ્રામ પેજ ““मैग्निफाई दी सन” પર અવારનવાર શેર કરતી હોય છે. તમને એ પણ જણાવી દઈએ કે હેસી એ આ કળા ને સીખવા માટે કોઈ ક્લાસ કાર્ય નથી. બાળપણ થી હેસી પોતાના સુથાર પિતા સાથે કામ પર જતી હતી અને કબાટ માં પડેલી લાકડીઓ ના ટુકડા પર સૂર્ય ના કિરણો થી ચિત્ર બનાવવાનો પ્રયાસ કરતી હતી. હેસી જયારે મોટી થઇ ત્યારે તેને આ કામ ને જ પોતાનો વ્યવસાય બનાવી દીધો.

તમે અહિયાં જોઈ શકો છો હેસી ના બનાવેલ સુદર ચિત્રો.

આ પણ જોવો

આ પણ જોવો

આ પણ જોવો

આ પણ જોવો

જોરદાર ચિત્ર જોવાનું ચુકતા નહિ.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!