સાઉથ ના હીરો નાગાર્જુન ની પુત્રવધુ છે ખુબસુરત અને બોલ્ડ, આખું સાઉથ છે તેમનુ દીવાનુ, જુવો ફોટા

તમે બધા લોકો સાઉથ ના સુપરસ્ટાર નાગાર્જુન ને તો જાણો જ છો તેમનું પૂરું નામ અક્કીનેની નાગાર્જુન છે નાગાર્જુન એક ભારતીય ફિલ્મ અભિનેતા એન નિર્માતા પણ છે તેમનો જન્મ 29 ઓગસ્ટ 1959 એ મદ્રાસ માં થયો હતો તમને બતાવી દઈએ કે નાગાર્જુન સાઉથ માં પોતે એક બ્રાન્ડ છે અને તેમને લાખો લોકો પસંદ પણ કરે છે તેમના ફેન્સ પણ દુનિયા માં બહુ છે આખા ભારત માં રજનીકાંત ની જેમ જ નાગાર્જુન ના દીવાના તેમની ફિલ્મો ને દેખવા માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે નાગાર્જુન એ બહુ મોટી મોટી ફિલ્મો માં કામ કરેલ છે જે ફિલ્મો માં મુખ્ય “શિવા” અને “વિક્કી દાદા” છે આ બંને ફિલ્મો એ તહલકો મચાવી ને રાખી દીધો હતો દરેક તરફ એક જ નામ બધાના મોઢા પર હતું સાઉથ માં નાગાર્જુન અને આ બંને પ્રભાવશાળી ફિલ્મો ના કારણે તેમનું પણ નામ ફેમસ થઇ ગયું હતું.

તમને બતાવી દઈએ કે નાગાર્જુન નો દીકરો અક્કીનેની નાગા ચૈતન્ય પણ એક અભિનેતા છે ચૈતન્ય પણ પોતાના પિતા ની જેમ જ હેન્ડસમ અને સ્માર્ટ છે અને તેમની પત્ની પણ ઘણી બોલ્ડ અને સુંદર છે ચૈતન્ય ની પત્ની નું નામ સામંથા રુથ પ્રભુ છે જે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી સામંથા રુથ પ્રભુ ના વિષય માં જાણકારી દેવા જઈ રહ્યા છીએ જે દેખાવમાં બહુ જ ખુબસુરત અને બોલ્ડ નજર આવે છે.

તમને બતાવી દઈએ કે સામંથા રુથ પ્રભુ તેલુગુ અને તમિલ ફિલ્મો ની એક અભિનેત્રી અને મોડેલ પણ છે સામંથા નો જન્મ ૩૦ એપ્રિલ 1987 એ ચેન્નાઈ તમિલનાડુ ભારત માં થયો હતો સામંથા રુથ પ્રભુ એ પોતાની સ્કૂલ નો અભ્યાસ હોલી અંજેલસ અંગ્લો ઇન્ડીયન હાયર સેકેન્ડરી સ્કૂલ ચેન્નાઈ થી પૂરો કર્યો હતો તેના પછી સામંથા રુથ પ્રભુ એ સ્ટેલ્લા મારીસ કોલેજ ચેન્નાઈ થી કોમર્સ માં ડિગ્રી લીધી હતી જો તેમના અભ્યાસ ની વાત કરવામાં આવે તો તે કોલેજ માં પોતાના સમય માં સૌથી ઈન્ટેલીજેન્ટ છોકરીઓમાં થી એક હતી અને તેમનામાં તે સમય થી જ એક તેજ તરાર છોકરી બનવાની ચાહ હતી.

તમને બતાવી દઈએ કે તેમને પોતાની ફિલ્મી કેરિયર ની શરૂઆત તેલુગુ ફિલ્મ “એ માયા ચેસવા” થી કરી હતી તેના પછી તેમને ઘણી ફિલ્મો માં પોતાનો અભિનય કર્યો જેના માટે સામંથા રુથ પ્રભુ ને સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેત્રી નો ફિલ્મ ફેયર પુરસ્કાર-દક્ષિણ મેળવ્યો હતો સામંથા રુથ પ્રભુ એ તેલુગુ સિનેમા માં બહુ બધી હીટ અને સુપરહિટ ફિલ્મો આપી છે જેના લીધે સામંથા રુથ પ્રભુ ને સર્વશ્રેષ્ઠ તેલુગુ અભિનેત્રી ફિલ્મફેયર પુરસ્કાર અને સર્વશ્રેષ્ઠ તમિલ અભિનેત્રી ફિલ્મફેયર પુરસ્કાર પ્રાપ્ત કરવાવાળી બીજી અભિનેત્રી બની ગઈ સામંથા ના પિતાનું નામ જોસેફ પ્રભુ છે અને તેમની માતા નું નામ નીનેત્તે છે તેમનો એક ભાઈ પણ છે જેનું નામ જોનાથન પ્રભુ છે સામંથા એ નાગાર્જુન ના દીકરા નાગા ચૈતન્ય થી 6 ઓક્ટોબર 2017 માં લગ્ન કર્યા હતા હજુ તેમના લગ્ન ને વધારે સમય પણ નથી થયો અને તેમનું જીવન બહુ પ્રેમ ભરેલા અંદાજ માં આગળ વધી રહ્યું છે અને તે પોતાના વૈવાહિક જીવન નો પૂરો આનંદ લઇ રહ્યા છે.

તમને બતાવી દઈએ કે સામંથા એક અભિનેત્રી ની સાથે ઘણી બ્રાન્ડ અને ઉત્પાદો માટે એક પ્રમુખ સેલીબ્રીટી એન્ડોસર પણ છે સામંથા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ દેખાય છે સામંથા ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા ઓ ને શેયર કરતી રહે છે અને તે જેટલી સોશિયલ મીડિયા પર એક્ટીવ નજર આવે છે તેટલા જ એક્ટીવ તેમના ફોલોઅર્સ રહે છે. તેમના ફોલોઅર્સ તેમના ફોટાઓ નો ઇન્તજાર કરતા રહેતા હોય છે અને આ ફોટાઓ ને લાઈક કરે છે.

Story Authorગુજ્જુ ધમાલ 

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Team Gujju

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!