મનુષ્ય ની લાઈફ માં સારા ખરાબ દિવસો આવતા જ રહે છે. જયારે સારા દિવસો આવે છે, તો આપણે એ વિચારીએ છીએ કે આ દિવસ ક્યારેય ના જાય, બસ આમ જ આપણી સાથે બની રહે. પરંતુ મન ની બધી ઈચ્છાઓ પુરી થઇ જાય, તે જરૂરી તો નથી. સારું અને ખરાબ સમય એક જ સિક્કા ના બે બાજુ છે. એવામાં તેના માટે દરેક પદ તૈયાર રહેવું જોઈએ, કારણકે સમય ની આગળ તો ભગવાન પણ બેબસ થઇ ગયા હતા, તો આપણે તો માણસ છીએ. શાસ્ત્રો માં સારા અને ખરાબ દિવસ આવને લઈને ઘણા પ્રકારની વાતો બતાવાઈ છે. એવામાં આજે અમે તમને બતાવીશું કે જયારે ખરાબ સમય આવે છે, તો શું થાય છે
[do_widget id=shortcode-widget-6]
ભગવાન ના કરે કે કોઈ ને પણ ખરાબ સમય થી પસાર થવું પડે.. એવી ફક્ત આપણે દુઆ કરી શકીએ છીએ, કારણકે આ હકીકત નથી બની શકતી. ખરાબ સમય આવ્યા પહેલા ભગવાન તમને કેટલાક સંકેત આપે છે, પરંતુ તેનો એ અર્થ નથી કે તમે ખરાબ સમય ને રોકી શકો છો. હા જો તમે આ સંકેતો ના વિશે જાણશો તો તમે થોડા સતર્ક થઇ જશો. ક્યારેક ક્યારેક તમારી સતર્કતા તમને બચાવી લે છે.
આજે અમે તમને કેટલાક સંકેતો ના વિશે બતાવીશું, જે જો તમને મળી જાય તો સમજી લેવું જોઈએ કે તમારો ખરાબ સમય આવવાનો છે. એવી હાલાત માં તમારે પોતાનું એક એક પગલું ફૂંકીને ફૂંકીને રાખવું જોઈએ, કારણકે જો તમે એવું ના કર્યું તો તમારુ બહુ ખરાબ થઇ શકે છે. આજે અમે તમને બતાવીશું કે છેવટે ગરોળી તમને કેવી રીતે તમારા ખરાબ સમય નો સંકેત આપે છે? હા, ગરોળી દરેક કોઈ ના ઘર માં હોય છે, એવામાં તમને તેના પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
[do_widget id=shortcode-widget-7]
ગરોળી આપે છે ખરાબ સમય નો સંકેત
હા, જયારે તમારો ખરાબ સમય આવવાનો હોય છે, તો ઘર માં હાજર ગરોળી તમને ઘણા પ્રકારના સંકેત આપે છે, એવામાં તમારે ગરોળી પર ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી તમને તે સંકેત ના વિશે ખબર પડી શકે. તો ચાલો જાણીએ કે છેવટે તે સંકેત શું-શું છે?
1. જયારે પણ તમે ક્યાંય બહારથી ઘર માં આવો અને ત્યારે અચાનક તમને ઘર માં ગરોળી દેખાઈ જાય તો સમજી લેવું કે તમારી લાઈફ માં રાહુ ની એન્ટ્રી થઇ ચુકી છે. તમારે થોડી સાવધાની રાખવી જોઈએ.
[do_widget id=shortcode-widget-8]
2. ઘર થી બાહર જતી વખતે જો તમને જોઈ મરેલી ગરોળી દેખાય તો તમારે ઘર થી ના નીકળવું જોઈએ, કારણકે તે કોઈ મોટી દુર્ઘટના નો સંકેત આપે છે.
[do_widget id=shortcode-widget-9]
કરો આ ઉપાય
જયારે તમને આ પ્રકારે ગરોળી દેખાય તો તમારે મંદિર માં પૂજા-પાઠ કરવા જોઈએ. કોઈ ભૂખ્યા ને ભોજન કરાવવું જોઈએ. સાથે જ નાની કન્યાઓ ને પણ ભોજન કરાવો. એવું કરવાથી તમારો ખરાબ સમય ટળી શકે છે.
Story Author“Gujju Dhamal”
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર