એવું કહેવામાં આવે છે કે ઉપરથી ભગવાન દ્વારાબધાની જોડીઓ બનાવવામાં આવે છે. એવી રીતે, જો આપણેએના વિરુદ્ધ લાખ પ્રયત્નો કરવાનો પ્રયાસ કરીએ, પરંતુ જે ભગવાન જે પહેલાથી જ નક્કી કરે છે તે જ થશે. એક સમાન કેસ તાજેતરમાં જોવામાં આવ્યો છે . જ્યાં 70 વર્ષનો એક વૃદ્ધ માણસ લગ્ન 25 વર્ષીય છોકરી સાથે લગ્ન કરે છે. પરંતુ લગ્નની પહેલી રાતે, આ વ્યક્તિના બધા સપના ખોવાઈ ગયા હતા અને આ બાબત છૂટાછેડા સુધી પહોંચી હતી.
આ આખી ઘટના રાજોરી જિલ્લાના સુંદરબની ની છે. જ્યાં એક 70 વર્ષનો ભૂતપૂર્વ સૈનિક એક 25 વર્ષ ની છોકરી સાથે લગ્ન કર્યા છે .જો સમાચાર માનવામાં આવે છે, આ વૃદ્ધ માણસ વિધવા સાથે લગ્ન કરીને પોતાનું ઘર બનાવવાના સપના જોઈ રહ્યો હતો.પરંતુ ફક્ત 24 કલાક માં જ તેની ખુશીઓ માં નજર લાગતા વાત છૂટાછેડા સુધી પહોંચી હતી.અત્યારે આ ઘટના તે વિસ્તાર ની હેડલાઈન બની ચુકી છે.
આ દિવસો માં આ કપલ ની તસવીરો સોશિયલ મીડિયા માં ખુજ વાઇરલ થઈ રહી છે.સુંદરબની તહસીલ ના ભંજવાલ પંચાયત ના જોગીવાલા ગામ ના નિવાસી મોહર સિંહે 1 દિવસ પહેલા જ રિયાસી જિલ્લાની દૂરદરાજં ગામની 25 વર્ષ ની યુવતી સાથે લગ્ન કાર્ય હતા.મોહર ની ઉંમર અત્યારે 70 વર્ષ થઈ ચુકી છે અને તેની બે દીકરીઓ અને એક દીકરો પણ છે.જેના લગ્ન તે પહેલાજ કરાવી ચુક્યો છે.6 વર્ષ પહેલાજ તેની પત્ની મૃત્યુ પામી હતી.ત્યારબાદ તે ખુદ ને ઘણો એકલો મહેસુસ કરી રહ્યો હતો.
પત્ની ના ગયા પછી તેણે બીજા લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને સલાલ ગામ ની પુષ્પા દેવી ને પોયણી પત્ની બનાવવા માટે રાજી પણ કરી લીધી।ગામ લોકો ના કહ્યા પ્રમાણે પુષ્પા દેવી ના પતિ નું અવસાન 2 વર્ષ પહેલા જ થઈ ગયું હતુ.થોડા દિવસો પહેલા જોગીવાલા ગામ માં ભોજન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકો એ ભાગ લીધો હતો.એવામાં સાસરિયા પક્ષ વાળા લોકો માં કંઈક એવી વાતો થઈ કે મામલો વધ્યો અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી.બીજી બાજુ આ વૃદ્ધ સાથે ના જવાન યુવતી ના લગ્ન ની વાત ચર્ચાએ કદી ગઇ.તેના લગ્ન ના વિડીયો પણ સોશિયલ મીડિયા માં વાઇરલ થઈ રહ્યા છે.
ખબરો ની માનીએ તો 70 વર્ષ ના આ વૃદ્ધ પર આરોપ છે કે તેના સાસુ સસરા પોતાની દીકરી નેમનાવી ને તેના ઘરેણાં અને સંપત્તિ હડપવા માંગે છે અને એક જ રાત માં વિરોધ કરતા તેની સાથે મારપીટ પણ થઈ ગઈ છે.ત્યારબાદ મોહન સિંગરે કોર્ટ નો દરવાજો ખટખટાવ્યો અને કોર્ટે બન્ને ને છૂટાછેડા લેવાનો આદેશ આપ્યો છૂટાછેડા નો આદેશ આપી ને અત્યારે આ મામલો શાંત કરી દેવામાં આવ્યો છે.મળેલી જાણકારી અનુસાર આ લગ્ન ના કારણે બન્ને ગામ પરેશાન થઈ ગયા હતા.કોઈએ વિચાર્યું પણ ન હતું કે આખી ઘટના કંઈક આવી પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકે છે.તેની આ અજીબોગરીબ જોડીએ સોસીયલ મીડિયા માં ધૂમ મચાવી દીધી છે.લોકો તેનો ખુબજ મજાક ઉડાવી રહ્યા છે.
Story Author : Gujju Dhamal
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર