મહેનત પછી પણ પૈસા નથી મળી રહ્યા તો કરો શનિદેવ નો આ ખાસ ઉપાય

પૈસા ની જરૂરત આજ ના જમાના માં દરેક લોકો ને હોય છે. આ મોંઘવારી ના સમય માં ઓછા પૈસા માં ભલું કોનું ઘર સારી રીતે ચાલી શકે છે. આ કારણ છે કે લોકો આ પૈસા ના જુગાડ માં દિવસ રાત મહેનત કરતા રહે છે. હા કેટલાક લોકો ની કિસ્મત એટલી ફૂટેલ હોય છે કે ખુબ મહેનત છતાં તેમને મનપસંદ પૈસા નથી મળી શકતા. ત્યાં બીજા લોકો એવા પણ હોય છે જે બહુ ઓછી મહેનત કરવા છતાં પણ પૈસા માં રમે છે. તેને તમે તેમની સારી કિસ્મત કહી શકો છો. જો તમારી સાથે પણ સ્થિતિ કંઇંક આવી છે કે મહેનત કર્યા પછી પણ મનમુજબ ધન નથી મળી રહ્યું તો ટેન્શન ના લો. આજે અમે તમને શનિદેવ નો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ધન આગમન ના બધા રસ્તા ખોલી દેશે.

સામાન્ય રીતે ધન સંબંધિત સમસ્યાઓ માટે આપણે ધન ની દેવી માં લક્ષ્મી ની આરાધના કરો છો. હા જયારે તમારા ઉપર ખરાબ ગ્રહો ની છાયા અને દુર્ભાગ્ય તમારો પીછો નથી છોડી રહ્યો તો પહેલા તમારે શનિદેવ ને મનાવીને પોતાની આ ખરાબ કિસ્મત ને દુર ભગાડવી પડશે. તેના પછી તમારે તમારી મહેનત ના મુજબ પૈસા જરૂર મળશે. તો ચાલો કોઈ વિલંબ વગર જાણી લઈએ કે તમારે તેના માટે કયા ઉપાય કરવા પડશે.

પૈસા માટે કરો શનિદેવ નો આ ઉપાય

શનિવાર ના દિવસે તમે ઘર માં લોટ નો બનેલ એક દીપક તૈયાર કરો. આ દીપક માટે જયારે તમે લોટ ગુંથો તો તેમાં હલ્દી પણ મેળવી દો. આ પ્રકારે તમારા લોટ ના બનેલ રંગ ના દીપક તૈયાર થઇ જ્સ્સે. હવે તમારે આ દીપક માં કાળા તલ ના 3 દાણા અને સરસો નું તેલ નાંખવાનું છે. તેમાં તમે રૂ ની બનેલ એક બત્તી બનાવીને લગાવી દો. હવે એક પીપળા નું પાંદડું લો અને તેના ઉપર એક 10 રૂપિયા નો સિક્કો રાખો. આ સિક્કા ના ઉપર તમે પોતાનો દીપક રાખી દો અને શનિદેવ ની સામે પ્રજવલિત કરો.

તેના પછી તમે શનિદેવ ની આરતી કરો. હવે તેમની સામે માથું ટેકવો અને હાથ જોડીને તેમને પોતાની પૈસા ની સમસ્યા જણાવો. હવે જે સિક્કો તમે ઉપયોગ કર્યો હતો તેને પોતાના ઘર ની તિજોરી માં રાખી દો. તેનાથી તમારા ઘરે પૈસા ની કમી ક્યારેય નહી થાય. સાથે જ પૈસા થી જોડાયેલ ઘણા રસ્તા તમારા માટે ખુલી જશે. આ ઉપાય આ વાત ને પાક્કી કરી દેશે કે તમારા રસ્તા માં આગળ થી કોઈ પણ અડચણ ના આવે. ખાસ કરીને પૈસા ના મામલા માં તમારો રસ્તો ક્લીયર રહેશે.

આ ઉપાય ના સિવાય તમે શનિવાર ના દિવસે વ્રત પણ રાખી શકો છો. તેનાથી શનિદેવ પ્રસન્ન થઇ જશે. આ ઉપાય ને તમે ઓછા થી ઓછા ૩ મહિના માં બીજી વખત કરતા રહો. તેનાથી તેની અસર ક્યારેય પૂરી નહિ થાય અને તમારી કિસ્મત ના તારા ચમચમતા રહેશે. તેના સિવાય તમે માં લક્ષ્મી ની આરાધના પણ કરી શકો છો. જો તમે શનિદેવ અને લક્ષ્મીજી બન્ને ને જ પ્રસન્ન કરી દો તો તમારા માટે આ બહુ લાભકારી સાબિત થશે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ધમાલ

નોંધ: તમે આ લેખ “ગુજ્જુ ધમાલ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!