9 મહિના પછી અર્જુનની ટોપી ઉતારતા જ બેકાબૂ થઇ મલાઇકા અરોરા, કહ્યું – ‘બહુ જ રોમેન્ટિક’

બોલીવુડની મસ્ત પોપ્યુલર કપલની સૂચિમાં શામેલ મલાઇકા અને અર્જુન કપુરની લવ સ્ટોરી આ દિવસોમાં ચર્ચાનો વિષય છે.તાજેતરમાં આ કપલ પોતાના સંબંધો કબૂલ કરતા એક સુંદર પોસ્ટ શેર કરી હતી જેને તેમના ફેન્સે પસંદ કરી છે.કબૂલીયાત પછી હવે બંને સોશિયલ મીડિયા પર ફોટા શેર કરે છે, જેમાંથી કેટલાક ફોટાઓ સોશિયલ મીડિયા પર આગ જેવા વાયરલ થાય છે. જી હા,તે સિલસિલ‍ામાં અર્જુન કપુરે એક વિડિઓ પોસ્ટ કર્યો તો મલાઇકાએ એક ફોટો પોસ્ટ કર્યો,પરંતુ ચર્ચામાં બંને સાથે આવ્યા છે.તો ચાલો આપણે જાણીએ કે આપણા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

મલાઇકા અને અર્જુન કપુર છેલ્લાં ઘણા વર્ષોથી એક બીજા સાથે હતા,પરંતુ હવે જઇને બંનેઅે જાહેર રુપથી સંબંધ કબૂલ્યા છે,ત્યારબાદ એક રોમંટિક ફોટો પણ શેર થયો છે.ત્યાર પછી બધાની નજર અર્જુન કપુર પર જ હતી,તે છેલ્લા 9 મહિનાથી સતત ટોપી લગાડતા હતા,હવે તેઓઅર તે ઉતરી છે. જી હા,અર્જુન કપુર છેલ્લા 9 મહિનાથી ટોપી પહેરે છે તો તેના ફેન્સ પણ વિચારતા હતા કે તે આવુ શુ કામ કરે છે જેના પર તે હવે જવાબ આપે છે.

છેલ્લે જઇને અર્જુન કપુરે ઉતારી ટોપી

ફિલ્મ પાનીપત માટે અર્જુન કપુરને,તેના માથા પરના વાળ દુર કરવા પડ્યા હતા,જેનો અર્થ થાય છે કે હવે જ્યારે ફિલ્મની શુટીંગ ખતમ થઈ ગઇ છે ત્યારે તેણે તેની ટોપીઓ ઉતારતો આેક નહીં પણ બે વિડીયો શેર કર્યા છે.પરંતુ તેણે લખ્યું હતું કે 9 મહિના પછી બાલ બાલ બચી ગયા મારા વાળ,પરંતુ મલાઇકા અરોડાએ હમ્મ રીપ્લાય કરી હતી.તેમણે ફેન્સને જણાવ્યુ કે મારે ટકો હતો અેટલે મે ટોપી પહેરી હતી.

ડિનર કરતા મલાઇકા અરોરાએ શેર કર્યો ફોટો

મલાઇકા અને અર્જુન કપુર ભલે અલગ અલગ ફોટો અને વિડિઓ પોસ્ટ કર્યા છે, પરંતુ બંને વચ્ચે એક કનેક્શન છે.મલાઇકાની દિલ્હીની તાજ હોટેલમાં ડિનરની ફોટા શેર કર્યા હતા,જેના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે તે ખૂબ રોમાંટિક છે.મલાઇકાની સાથે ટેબલ પર કોઈ નહોતુ દેખાતુ,પરંતુ જે માણસ તેણીનો ફોટો ખેંચી રહ્યો છે, અર્જુન કપુર જ હોવો જોઇઅે,તેણીએ બહુ રોમેન્ટિક લખ્યું છે.

પરીપક્વ થયો છે મલાઇકા અને અર્જુન કપુર નો પ્રેમ

છેલ્લા ઘણા વર્ષોથી એક બીજાને તેઓ ડેટિંગ કરી રહ્યા હતા અને મલાઇકા અને અર્જુન કપુરનો પ્રેમ હવે પરિપક્વ થઇ ચુક્યો છે.બંને એક બીજા સાથે પહેલા કરતા વધારે સમયનો અભ્યાસ કરતા હતા, જેની ચર્ચાઓથી બજાર ગરમ થાય છે.એટલું જ નહીં,હવે મલાઇકા અને અર્જુન કપૂર એક બીજા માટે કંઇ પણ કરવા તૈયાર છે.એવું માનવામાં આવે છે કે બંને હવે તેમના સંબંધોને નેક્સ્ટ લેવલ પર લઇ જઇ શકે છે,પરંતુ હમણાં તો બંને ડેટિંગમાં ખુશ છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ધમાલ

નોંધ: તમે આ લેખ “ગુજ્જુ ધમાલ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!