જન્મ થી જ જે સ્ત્રી ના શરીર પર હોય એવા નિશાન, તે થાય છે બહુ જ સૌભાગ્યશાળી

આપણા હિંદુ સમાજ માં સ્ત્રી ને ઘર ની લક્ષ્મી કહેવામાં આવે છે. અને તેમની પૂજા પણ કરવામાં આવે છે જો કોઈ ઘર માં જો બાળકી નો જન્મ થાય છે તો તેને દેવી લક્ષ્મી નું રૂપ કહેવામાં આવે છે. તે રીતે લગ્ન પછી જયારે ઘર ની વહુ ઘર માં પ્રવેશ કરે છે તો તેને પણ ઘર ની લક્ષ્મી નું પળ આપવામાં આવે છે. એમ તો દરેક દીકરી પોતાના માતા પિતા માટે લકી જ હોય છે. પરંતુ સામુદ્રિક શાસ્ત્ર માં સૌભાગ્યશાળી મહિલાઓ ની કેટલીક વિશેષતાઓ જણાવી છે. આજે અમે તમને એવા જ કચ વિશેષતા જણાવવા જઈ રહ્યા છીએ જે મહિલાઓ માં હોય છે તો તે તમારા માટે બહુ જ ભાગ્યશાળી મણી જાટ છે.

1. ગુલાબી પગ

એવી મહિલાઓ જેમના પગ બહુ જ કોમળ ગુલાબી હોય છે અને પૂરી રીતે વિકસિત હોય છે, પોતાના પતિ અથવા પ્રેમી ને એવી છોકરીઓ બહુ ખુશ રાખે છે, શારીરિક સંબંધો માં તેમની રૂચી કંઇક એવી હોય છે કે તેમના સાથી તેમનાથી હંમેશા નજદીકી બનાવી રાખે છે અને આ પોતાના પતિ માટે બહુ જ ભાગ્યશાળી બની જાય છે.

2. પગ ના તળવા

સામુદ્રિક શાસ્ત્ર ના મુજબ મહિલાઓ ના પગ ના તળવા માં પણ બહુ ગહેરા રાજ છુપાયેલ હોય છે જે મહિલાઓ ના પગ ના તળવા ની નીચે ત્રિકોણ નું નિશાન હોય છે તે બહુ જ બુદ્ધિમાન અને સૂઝ-બુઝ વાળી હોય છે. તેમને ઘણું મગજ પણ હોય છે તે પોતાની સમજ અને જ્ઞાન થી પોતાના પુરા પરિવાર ની દરેક શક્ય મદદ કરે છે અને પરિવાર નું પૂરું ધ્યાન રાખે છે.

૩. નાક ના પાસે તલ

બહુ બધી મહિલાઓ ની નાક ની પાસે તલ હોય છે એવી મહિલાઓ બહુ જ ભાગ્યશાળી માનવામાં આવે છે અને આ કિસ્મત વાળી હોય છે. જે મહિલાઓ ના નાક ના પાસે તલ હોય છે તેમને જીવન માં ક્યારેય પણ પૈસા ની કમી નથી થતી અને તેમનું પૂરું જીવન ખુશીઓ થી ભરેલ રહે છે.

4. મોટી મોટી આંખો

બહુ બધી મહિલા ને તમે દેખી હશે કે તેમની આંખો બહુ જ મોટી મોટી હોય છે હિરણી ની જેમ મોટી મોટી આંખો વાળી સ્ત્રીઓ ના જીવન માં પ્રેમ અને સુખ હંમેશા બની રહે છે. તેના સિવાય જે મહિલાઓ ની આંખો ના સફેદ ભાગ ના અંત માં લાલ રંગ દેખાઈ આવે છે તે પોતાના પરિવાર માટે બહુ લકી હોય છે. મોટી આંખો વાળી મહિલાઓ દેખાવમાં પણ ઘણી સુંદર હોય છે અને તેમના તો બધા દીવાના હોય છે.

5. ડાબા ગાલ પર તલ

જે મહિલા ના ડાબા ગાલ પર તલ હોય છે તે મહિલા ખાવાની બહુ શોખીન હોય છે અને દરેક પ્રકાર ના વ્યંજન નો ફાયદો ઉઠાવે છે. તે પોતાના પુરા પરિવાર નું સારું રીતે ધ્યાન રાખે છે તે બહુ સારી કુક પણ હોય છે જેના કારણે તેનું પરિવાર તેનાથી ખુશ રહે છે.

6. ચમકતા નખ

બહુ બધી મહિલાઓ ના નખ બહુ જ સારા અને સુંદર હોય છે અને તમને જણાવી દઈએ કે ગુલાબી રંગ ના ચમકતા નખ વાળી છોકરીઓ સારી તબિયત અને સારા ચરિત્ર વાળી હોય છે. આ પોતાના પતિ અને પરિવાર બન્ને ના સુખ દુખ નો ખ્યાલ રાખે છે અને પૂરી ઈચ્છા થી પોતાનું કામ કરે છે. જે મહિલા ના પગ ની મધ્યે આંગળી અપેક્ષાકૃત વધેલ હોય છે તે બહુ દુર્ભાગ્યશાળી હોય છે, એવી મહિલા થી લગ્ન કરવાથી પહેલા બહુ વખત વિચારવું જોઈએ.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ધમાલ

નોંધ: તમે આ લેખ “ગુજ્જુ ધમાલ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!