મોંઘી હોટેલો નું ચક્કર છોડીને ફક્ત 25 રૂપિયા માં બુક કરો રેલવે નો લકજરી રૂમ, જાણો પૂરી પ્રોસેસ
ભારતીય રેલવે એ બધાના ખિસ્સા નો ખ્યાલ રાખતા ખાસ વેઈટીંગ રૂમ બનાવ્યા છે જ્યાં તમને ટ્રેન નો ઇંતજાર આરામ થી કરવો પડશે તે પણ તમારા બજેટ માં.
એક સમય હતો જયારે આપણને કોઈ લાંબી યાત્રા કરવી પડતી હતી ત્યારે વચ્ચે માં એક સ્ટેશન બદલવું પડતું હતું અને તે દરમિયાન કોઈ બીજી ટ્રેન ના આવવાનો સમય થોડાક કલાકો પછી નો હતો તો વેઇટ કરવું મુશ્કેલ થઇ જતું હતું. જેમની પાસે પૈસા હોય છે તે પોતાનો ઇંતજામ કોઈ હોટેલ માં કરી લેતા હતા પરંતુ જો કોઈ ની પાસે પૈસા નથી હોતા તો તેમને સ્ટેશન માં જ વેઇટીંગ રૂમ માં સમય વિતાવવાનો હોય છે. જે બહુ દુઃખદાયી હતું પરંતુ નવા ભારત ની સાથે ભારતીય રેલવે ની વ્યવસ્થા પણ સુધારી ગઈ છે. મોંઘી હોટેલો ના ચક્કર છોડીને ફક્ત 25 રૂપિયા માં બુક કરો રેલવે નો લકજરી રૂમ, બસ તમારે પૂરી પ્રોસેસ સમજવાની જરૂરત છે.
મોંઘી હોટેલો નું ચક્કર છોડીને ફક્ત 25 રૂપિયા માં બુક કરો રેલવે નો લકજરી રૂમ
ભારતીય રેલવે એ પોતાના યાત્રીઓ માટે એક વિશેષ સુવિધા આપી છે જેમાં કેટલાક રૂમ પ્રોવાઈડ કરાવવામાં આવ્યા છે તે પણ દરેક લોકો ના ખિસ્સા ને ધ્યાન માં રાખતા. રેલવે એ બહુ જ ઓછી કિંમત માં રીટાયરીંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવી છે જેનો લાભ કોઈ યાત્રી ઉઠાવી શકે છે. તેની પૂરી પ્રોસેસ ઓનલાઈન જ હશે બસ તમારે તેને બરાબર રીતે વાંચવાની જરૂરત છે. હવે અમે તમને જણાવીશું કે કઈ કિંમત માં તમને કયો રૂમ મળી શકે છે.
1. રિટાયરિંગ રૂમ માં આરામ કરવા માટે દરેક લોકો ના બજેટ નો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે જેનાથી કોઈ ને વગર પરેશાની ઉઠાવે આ રૂમો નો લાભ ઉઠાવવાની તક મળી શકે છે.
2. રેલવે એ ડબલ, સંગર અને ડોરમેટ્રી રૂમ ની સુવિધા આપી છે. તેમાં ગરીબ, મિડલ ક્લાસ અને અપ્પર ક્લાસ ના લોકો ના બજેટ ને ધ્યાન માં રાખતા રેટ નક્કી કરવામાં આવ્યા છે.
3. આ સ્કીમ માં તમને એસી અને નોનસી રૂમ ની સુવિધા આપવામાં આવશે જેના અલગ અલગ રેટ છે અને તેના સર્વિસ ચાર્જ પણ અલગ છે.
4. આ રૂમો ને મીનીમમ 3 કલાક અને મેક્સીમમ 48 કલાક માટે બુક કરવામાં આવી શકે છે. જેનો જેટલો સમય તેનું તેટલું ભાડું થતું જશે.
5. 3 કલાક ના હિસાબ થી 25 રૂપિયા, 24 કલાક ના હિસાબ થી 100 રૂપિયા અને 48 કલાક ના હિસાબ થી 200 રૂપિયા ભાડું છે અને તેમાં સર્વિસ ચાર્જ અલગ છે.
6. રિટાયરિંગ રૂમ માં 24 કલાક નો સર્વિસ ચાર્જ 20 રૂપિયા છે, જેને તમારે ભાડા ની સાથે જ આપવું પડશે.
7. ડોરમેટ્રી બેડ નો 24 કલાક નો સર્વિસ ચાર્જ માત્ર 10 રૂપિયા છે, તેને પણ તમે ભાડા ની સાથે આપી શકો છો.
8, આ રૂમો ને તમે જેટલા પણ કલાક માટે બુક કરો પરંતુ તમારી વેઈટીંગ ટ્રેન નો પીએનઆર નંબર અને આઈડી પ્રૂફ સાથે જરૂર હોવું જોઈએ.
9. બુકિંગ માટે તમે www.rr.irctcourism.com/#accommodation/in/ACBooklogin લીંક ને ફોલો કરી શકો છો.
10. યાદ રહે તમે આ બુકિંગ ત્યારે કરી શકો છો જયારે તમે પોતાની ટીકીટ ઓનલાઈન કરાવી હોય.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(A) ખૂબ જ સરસ
(B) સરસ
(C) ઠીક
નોંધ: તમે આ લેખ “ગુજ્જુ ધમાલ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.