સ્લીપર ની ટિકિટ છે, તો ભુલથી પણ ના કરવી આ ભૂલ, નહિ તો લાગશે હજારો નો દંડ

રેલવે ની તરફ થી વગર ટિકિટ મુસાફરી કરવા પર પકડાઈ જવા વાળા ને હવે મોંઘુ પડી શકે છે, કારણકે રેલવે વગર ટિકિટ મુસાફરી કરવા વાળા પર લગામ લગાવવા માટે પ્રકાર-પ્રકારની કોશિશો કરી રહ્યા છે.

જો તમે પણ ભારતીય રેલ માં વગર ટિકિટ લઈને ફર્સ્ટ ક્લાસ માં જઈને બેસો છો, તો પછી તમારે સાવધાન થવાની જરૂરત છે, કારણકે રેલવે એ વગર ટિકિટ એ મુસાફરી કરવા વાળા લોકો થી છુટકારો મેળવવા માટે ખાસ પ્લાન બનાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે હવે વગર ટિકિટ એ મુસાફરી કરવા પર લાગવા વાળા દંડ ને પણ ચાર ગણા સુધી કરવાની તૈયારી છે. તમને જણાવી દઈએ કે હમણાં વગર ટિકિટ એ પકડાવા જવા પર 250 રૂપિયા દંડ અને જ્યાંથી ટ્રેન ચાલી છે અને જ્યાં પકડાઈ ગયા છો, ત્યાં સુધી નું ભાડું લેવામાં આવે છે.

દંડ વધારવાની તૈયારી

રેલવે ની તરફ થી વગર ટિકિટ એ મુસાફરી કરવા પર પકડાવા પર હવે મોંઘુ પડી શકે છે, કારણકે રેલવે વગર ટિકિટ એ મુસાફરી કરવા વાળાઓ પર લગામ લગાવવા માટે પ્રકાર-પ્રકારની કોશિશો કરી રહી છે. વેસ્ટર્ન રેલવે ની તરફ થી વગર ટિકિટ એ મુસાફરી કરવા વાળા લોકો થી દંડ ની હાજર રકમ ને વધારીને ચાર ગણી કરી દેવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આશા કરવામાં આવી રહી છે કે જલ્દી જ આ પ્રસ્તાવ ને મંજૂરી મળી શકે છે.

રેલ બોર્ડ કરશે વિચાર

તમને જણાવી દઈએ કે તે પ્રસ્તાવ હમણાં પશ્ચિમ રેલવે એ રેલ બોર્ડ ને આપ્યો છે, જેના પર રેલ બોર્ડ વિચાર કરી રહ્યું છે. તમને કદાચ જાણીને હેરાની થશે કે આંકડાઓ મુજબ પશ્ચિમ રેલવે એ ફક્ત એપ્રિલ મહિના માં વગર ટિકિટ એ મુસાફરી કરવા વાળા અથવા ખોટી રીતે યાત્રા કરવા વાળાઓ થી 15.34 કરોડ રૂપિયા નો દંડ વસુલ્યો છે. પાછળ ના વર્ષ એપ્રિલ ની સરખામણી માં તે 26 ટકા વધારે છે.

આરામ ના ચક્કર માં ખિસ્સા ખાલી ના થઇ જાય

તો તમારે સાવધાન રહેવાની જરૂરત છે, તમારી પાસે જે ક્લાસ ની ટિકિટ હોય, તમે તે મુસાફરી કરો, ઘણી વખત લોકો સામાન્ય શ્રેણી ની ટિકિટ લઈને સ્લીપર ક્લાસ અથવા એસી માં ઘુસી જાય છે, તમને જણાવી દઈએ કે જો ટિકિટ ચેકર તમને પકડે છે, તો તમારા પર પણ દંડ કરવામાં આવી શકે છે.

દંડ ચાર ગણો કરવાનો પ્રસ્તાવ

વગર ટિકિટ એ પકડાવા પર હમણાં 250 રૂપિયા દંડ લાગે છે, જો તમે ટ્રેન ની અંદર પકડાઈ જાઓ છો, તો ટ્રેન જ્યાંથી ચાલી છે, અને જ્યાં સુધી તમને જવાનું છે, ત્યાં સુધી ની ટિકિટ ની કિંમત અને 250 વસુલવામાં આવે છે, પરંતુ હવે તેને વધારીને એક હજાર રૂપિયા કરવાની તૈયારી છે. પશ્ચિમી રેલવે એ રેલવે બોર્ડ દિલ્લી ની પાસે એક પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં રેલવે બોર્ડ ના ચેયરમેન અશ્વિની લોહાની ના મુંબઈ દરમિયાન પણ મોકલવામાં આવ્યો છે.

બોર્ડ એ આપ્યું આશ્વાસન

પશ્ચિમી રેલવે ના પ્રસ્તાવ પછી રેલવે બોર્ડ એ આશ્વાસન આપ્યું છે કે તે તેના પર વિચાર કરશે, જેના પછી તેના પર નિર્ણય લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારતીય રેલ પાછળ ના કેટલાક મહિનાઓ થી પોતાની લેટ લતીફી ની ખબર ના કારણે ચર્ચા માં છે, રેલમંત્રી પીયૂષ ગોયલ એ રેલ અધિકારીઓ ને નિર્દેશ કર્યો છે, કે જેટલુ શક્ય હોય, ટ્રેન સમય પર ચાલે, જેથી મુસાફરો ને પરેશાની નો સામનો ના કરવો પડે.

વગર ટિકિટ ના મુસાફરો નો સામનો કરવાની તૈયારી

આ વર્ષે વેસ્ટર્ન રેલવે એ એપ્રિલ માં વગર ટિકિટ અથવા ખોટી ટિકિટ પર મુસાફરી કરવા વાળા 3.94 લાખ મુસાફરો ને પકડ્યા, જેમાં વગર બુક કરાવ્યા લગેજ લઇ જવા વાળા મુસાફરો પણ સામેલ છે. આ મુસાફરો થી રેલવે એ 15.34 કરોડ રૂપિયા નો દંડ વસુલ્યો હતો. રેલવે ને આશા છે કે દંડ ની રકમ વધારવા થી વગર ટિકિટ એ મુસાફરી કરવા વાળાઓ ની સંખ્યા માં ઘટાડો થશે.

Story Author : Gujju Dhamal

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Team Gujju

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!