ઘર નું ટીફીન પતિ રોજ આપી દેતો હતો ભિખારી ને, સચ્ચાઈ ખબર પડી તો પત્ની એ ભિખારી થી કરી લીધા લગ્ન

આપણે હંમેશા સાંભળતા આવી રહ્યા છે કે પ્રેમ કરવાની કોઈ હદ નથી હોતી ના ઉંમર દેખે છે ના તો પ્રેમ આંધળો હોય છે

પ્રેમ ના તો ઘણા પ્રકાર હોય છે જેમ માં-બાપ નો પ્રેમ,બહેન-ભાઈ નો પ્રેમ અથવા પતિ-પત્ની નો પ્રેમ આપણે બધાની લાઈફ માં મળે જ છે જે આપણા માટે બહુ જ અનમોલ છે, પરંતુ દરેક ઘર માં નાની નાની લડાઈઓ થઇ જ જાય છે. દરેક ઘર માં એવા છોકરાઓ ની સાથે હંમેશા દેખવા મળી જ જાય છે જયારે ક્યારેય માં તેમને રોજ રોજ એક જ પ્રકારની શાકભાજી ખવડાવવા લાગે છે. જયારે તે એક જ શાકભાજી ને ખાઈને ખાઈને પાકી જાય છે અથવા બોર થઇ જાય છે ત્યારે છેવટે પોતાની માં થી એક ને એક દિવસે બોલી જ દે છે કે શું માં રોજ રોજ આ એક જ પ્રકારની શાકભાજી અથવા રોજ રોજ દુધી હોય , જે એવું બધાના ઘરો માં હંમેશા થતું જ રહે છે.

પછી તે સમયે માં તરત લગ્ન નો ટોણો આપવા લાગે છે અને કહે છે કે ખાવાનું પસંદ નથી તો જ ખાવાનું બનાવવા વાળી લઇ આવ અને જે મારી સેવા કરે મારાથી નહિ થાય હવે આ બધું એટલે ઘર માં વહુ લાવવાનું કહે છે. પરંતુ લગ્ન પછી છોકરાઓ નો શું હાલ થાય છે તે છોકરા જ સારી રીતે સમજી શકે છે કારણકે લગ્ન પછી છોકરાઓ ના બધા નખરા પુરા થઇ જ જાય છે અને છોકરાઓ ના ખભા પર ઘર ની જવાબદારીઓ આવી જાય છે સાથે જ બાપ બન્યા પછી તેમની જવાબદારીઓ વધારે વધી જ જાય છે પરંતુ આજે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પણ કંઇક આ પ્રકારનો મામલો છે જે દુધી ની શાકભાજી થી જ સંબંધિત છે જે તમને ચોંકાવીને રાખી દેશે. હકીકત માં આ મામલાઓ યુપી નો છે, જ્યાં શ્રાવસ્તી નામ ની એક મહિલા રહે છે અને તેનો પતિ આશિષ રહે છે.

મામલો કંઇક આ પ્રકારે છે કે શ્રાવસ્તી નો પતિ એટલે કે આશિષ દરરોજ સવારે સવારે ટીફીન લઈને મજુરી પર નીકળી જતો હતો. જયારે ધ્યાન આપવા વાળી ખાસ વાત આ હતી કે આશિષ ની પત્ની તેને દરરોજ ટીફીન માં એક જ પ્રકારની બનેલ દુધી ની શાકભાજી આપતી હતી પરંતુ તો પણ આશિષ કંઈ કહેતો નહોતો જેનાથી તેને પોતાના પતિ પર શક થયો. હકીકત માં શ્રાવસ્તી પોતાના પતિ ને રોજ લગભગ 20 દિવસ થી દુધી ની શાકભાજી જ આપી રહી હતી પરંતુ શ્રાવસ્તી નો પતિ આશિષ તેને રસ્તા માં જ ઓફીસ જતા સમયે શાકભાજી વાળો ડબ્બો રોજ એક ભિખારી ને આપી દેતો હતો. એક દિવસ આશિષ ની પત્ની શ્રાવસ્તી એ શક થવાના કારણે આશિષ નો પીછો કર્યો અને સત્ય ની ખબર પડી ગઈ જેનાથી તેમની પત્ની એ તેને તે સમયે રંગે હાથો પકડી લીધા.

તેનાથી પહેલા કે આશિષ કંઇક સફાઈ આપતા ત્યાં સુધી ભિખારી એ ઉપર આકાશ ની તરફ દેખતા રોમેન્ટિક કહીને બે ચાર શાયરી કહી દીધી કે શું? આશિષ ની પત્ની શ્રાવસ્તી ને એવું લાગ્યું કે જેમ માનો તેને તેના બાળપણ નો પ્રેમ મળી ગયો હોય જેને તેને ક્યારેય ખોઈ દીધો હતો. તે સમયે શ્રાવસ્તી એ આશિષ ને તલાક આપીને ભિખારી થી મંદિર માં જઈને લગ્ન કરી લીધા અને હવે તે મંદિર ની સામે બેસીને બન્ને ભીખ માંગે છે. આપણે હંમેશા સાંભળતા આવી રહ્યા છીએ કે પ્રેમ કરવા ની કોઈ હદ નથી હોતી ના ઉંમર દેખે છે ના જ જાતી પ્રેમ આંધળો હોય છે પરંતુ એવું પણ થાય છે આ દુનિયા માં જે એકદમ થી કોઈ પૂરી લાઈફ ચેન્જ કરી દે. કંઇક પણ નથી કહી શકાતું અહીં બધું પોસીબલ છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ધમાલ

નોંધ: તમે આ લેખ “ગુજ્જુ ધમાલ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Team Gujju

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!