હનુમાનજીનુ ચમત્કારીક મંદિર,જ્યાં 5 મંગળવાર હાજરી આપતા જ પુરી થાય છે દરેક ઇચ્છાઓ

મહાબલિ હનુમાનજી ને સંકટ મોચન કહેવાય છે અને તે ભગવાન શિવજી ના 11 મા રુદ્ર અવતાર છે,એવુ માનવામા આવે છે કે આજેય સાક્ષાત્ હનુમાનજી ધરતી પર વિરાજે છે અને તેમના ભક્તો ના કષ્ટ દુર કરે છે, જે કોઇ ભક્ત તેમના સાચા મનથી યાદ કરે છે તો તેઓ તેમના ભક્ત નો અવાજ ચોક્કસ સાંભળે છે અને તેમની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે તરત જ આવે છે,આમ જોયે તો દેશભરમાં મહાબલિ હનુમાનજીણા ઘણા મંદિર હાજર છે જે પોત પોતાનામા વિશેષતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે,તમે લોકોએ આવા ઘણાં મંદિરોની અજાયબીઓની વિશે સાંભળ્યું છે,

પરંતુ મહાબલિ હનમાનજી દેવતાઓમાં સૌથી ઝડપથી પ્રસન્ન થતા દેવતા છે અને તેઅો તેમનાના ભક્તોનો પૂકર તાત્કાલિક સાંભળીને તેમની અજાયબી દર્શાવે છે.ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામજીએ મહાબલિ હનુમાનજીને, કયૂયગના અંત સુધી ધર્મની સ્થાપના અને ભક્તોના કલ્યાણ માટે પૃથ્વી પર રહેવા માટે કહ્યું હતું તેથી હનુમાનજીના ભક્તો વર્તમાન સમયમાં તેમની મુશ્કેલીઓ લઇને મહાબલિ હનુમાનજી ના દરબાર જાય છે, આજે આપણે તમને હનુમાનજીના આવા અજાયબી મંદિર વિશે માહિતી આપવાના છીએ કે જ્યા ભક્ત પોતાની મનોકામનાને લઈ જાય છે, તેની ભગવાનની કૃપાથી બધી મનોકામના પૂર્ણ થાય છે.

આજે આપણે તમને જે મંદિર વિશે માહિતી આપવાના છીએ, તે એક મંદિર છે જેમાં મહાબલિ હનુમાનજી,બધા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે,બજરંગબલીનું આ મંદિર મધ્યપ્રદેશ મા ભોપાલ થી 40 કિમી દુર રાયસેન જીલ્લા ના કેગ્રામ મા આવેલુ છે.જે લોકોના આકર્ષણ નુ મુખ્ય કેન્દ્ર બની ગયું છે.ત્યા આખુ વર્ષ ભક્તો ની ભિડ લાગેલી હોય જ છે.આ મંદિર અંદર મંગળવારના દિવસે ભક્ત વધારે સંખ્યામાં આવે છે અને આ મંદિરમાં માથા ટેકાવે છે, અને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ મંદિરમાં મંગળવારના દિવસે ભંડાર પણ યોજાય છે. ભંડાર પછી સાંજે ભજન પણ થાય છે જ્યારે ભક્તોની મનમોમાન પૂર્ણ થાય છે, ત્યારે ભક્ત આ મંદિરમાં આવે છે,અને હનુમાનજીના દર્શન કરે છે અને આ મંદિરમાં ચાદર,ધજા અને વસ્ત્રો ધરાવવાની પ્રથા છે.

મહાબલિ હનુમાનજીના આ મંદિરનું સંકુલ એક પીપલનું વિશાળ વૃક્ષ છે અને તેની નીચે દક્ષિણમુખી દાદાજીની મૂર્તિ છે. આ મંદિર ની અંદર દૂર દુર થી મંગળવારે અને શનિવારે શ્રધ્ધાળુઓ આવે છે,તેઅો આ મંદિર વિશે જણાવે છે કે જે ભક્ત આ મંદિરમાં પાંચ મંગળવારે,દાદાના દરબારમાં હાજરી આપે છે, તો તેની બધી ઇચ્છાઓ પૂરી થાય છે.આ મંદિર 200 વર્ષ જુનુ છે.તેમા દાદા સ્વયં નિવાસ કરે છે તે ભક્ત તેમની સાધના કરે છે તેના પર દાદા ખુબજ જલ્દી પ્રસન્ન થાય છે અહી આવતા શ્રધ્ધાળુઓ કહે છે કે તેમને પોતાને અેવો અનુભવ છે કે તેમના કષ્ટો અહી આવીને દુર થયા છે

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(A) ખૂબ જ સરસ 
(B) સરસ 
(C) ઠીક

નોંધ: તમે આ લેખ ગુજ્જુ ધમાલ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!