માત્ર 7 વર્ષની ઉંમર માં આ અભિનેત્રી એ કર્યું હતું ડેબ્યુ, હવે દરેક મોટો સ્ટાર કરવા માંગે છે સાથે કામ

બોલીવુડ માં બહુ બધા સ્ટારકીડ એ એન્ટ્રી લીધી પરંતુ ઓછા સમય માં અને નાની ઉંમર માં આલિયા ભટ્ટ એ જે સફળતા મેળવી છે તે કદાચ જ કોઈ એ કરી હોય. આલિયા એ બહુ નાની ઉંમર થી ફિલ્મો માં ડેબ્યુ કરી દીધું હતું, પરંતુ એડલ્ટ ના રૂપ માં તેમને વર્ષ 2012 માં એન્ટ્રી લીધી અને આવતા જ ઘણી બધી સુપરહિટ ફિલ્મો માં કામ કરી લીધું. બહુ બધા વિજ્ઞાપનો અને ફિલ્મો ના દ્વારા પોતાની એક્ટિંગ ને બતાવી ચુકી અને આજે આલિયા કરોડો ની માલકિન છે. બહુ ઓછા સમય માં પોપુલારીટી મેળવવા વાળી અભિનેત્રી માં આલિયા નું નામ પણ સામેલ છે પરંતુ શું તમે જાણો છો કે 7 વર્ષ ની ઉંમર માં આ અભિનેત્રી એ કર્યું હતું ડેબ્યુ, તેમને પોતાના પિતા ની ફિલ્મ માં જ એક અભિનેત્રી ના બાળપણ નો કિરદાર નિભાવ્યો તો જે બધાને બહુ પસંદ આવ્યો હતો. આવો નાંખીએ આલિયા ના ફિલ્મી કેરિયર પર એક નજર.

7 વર્ષ ની ઉંમર માં આ અભિનેત્રી એ કર્યું હતું ડેબ્યુ

આલીયા એ વર્ષ 2012 માં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ દ યર માં એક એડલ્ટ ના રૂપ માં પોતાનું કેરિયર શરૂ કર્યું પરંતુ તેના પહેલા તેમને ફિલ્મ સંઘર્ષ માં અભિનેત્રી પ્રીતિ ઝીંટા ના બાળપણ નો કિરદાર નિભાવીને બોલીવુડ માં ડેબ્યુ કરી લીધું હતું. આલિયા એ પોતાના 6 વર્ષ ના ફિલ્મી કેરિયર માં હાઈવે, કપુર એન્ડ સન્સ, ડીયર જિંદગી, ઉડતા પંજાબ, રાજી, બદ્રીનાથ કી દુલ્હનિયા અને હમ્પટી શર્મા કી દુલ્હનિયા જેવી ઘણી ફિલ્મો માં શાનદાર અભિનય કરીને લોકપ્રિયતા ની સાથે સાથે પોતાનો રુતબા બોલીવુડ માં ટોપ અભિનેત્રીઓ માં સામેલ કરી લીધા છે. આજે આલિયા ની પાસે ઘણી ફિલ્મો અને ઘણા મોટા બ્રાન્ડ્સ ના વિજ્ઞાપન છે જેનાથી તે મોટી ફી વસુલે છે. મેકર્સ પણ આલિયા ની ફી ને તેમન મનમુજબ આપે છે કારણકે તે જાણે છે કે આલિયા ને પડદા પર દેખવાનું દર્શક પસંદ કરે છે. તેમની અલગ વિશાળ ફેન ફોલોઈંગ છે. તેથી આજે આલિયા ની પાસે પોતાનું ઘર અને લકજરી ગાડીઓ પણ છે, આલિયા કરોડો ની માલકિન બની ચુકી છે.

ફોર્બ્સ મેગેઝીન ના મુજબ, વર્ષ 2017 સુધી આલિયા ભટ્ટ 2 મીલીયન ડોલર એટલે 13 કરોડ રૂપિયા ની માલકિન બની ચુકી છે. મીડિયા રીપોર્ટસ ના મુજબ, આલિયા ભટ્ટ એક ફિલ્મ માટે 5 થી 10 કરોડ રૂપિયા લે છે. તેના સિવાય વિજ્ઞાપનો માટે તે 50 લાખ થી 1 કરોડ રૂપિયા સુધી ફી ચાર્જ કરે છે. વર્ષ 2016 માં આલિયા એ પોતાનું એક ઘર લીધું અને જુહુ માં એક પ્રોપર્ટી પણ છે. આલિયા ની પાસે ઓડી કયું 5 છે જેને તે હંમેશા પોતે જ ચલાવે છે અને તેમની તે કાર ની કિંમત 64-69 લાખ રૂપિયા છે.

સ્કુલ માં પ્લેજ કરતી હતી આલિયા ભટ્ટ :

જ્યારે આલિયા ભટ્ટ સ્કુલ માં ભણતી હતી ત્યારે આલિયા સ્કુલ માં બહુ બધા પ્લેજ કરતી હતી. ત્યારે તેમના પિતા એ પોતાની ફિલ્મ સંઘર્ષ (1999) માં તેમને એક તક આપી અને નાની આલિયા ના માસુમ એક્સપ્રેશન એ લોકો નું દિલ જીતી લીધું. તે સમયે આલિયા ફક્ત 7 વર્ષ ની હતી અને તેના પછી કરણ જોહર એ વિચારી લીધું હતું કે તે આલિયા ને લોન્ચ કરશે જો તે એક્ટિંગ કરવા ઈચ્છશે અને એવું જ થયું. વર્ષ 2012 માં આલિયા એ વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની સહતે ડેબ્યુ કર્યું અને બન્ને ને પાછળ છોડી દીધા. આલિયા આ સમયે ગલ્લી બોય, બ્રહ્માસ્ત્ર અને કલંક જેવી ફિલ્મો ની શુટિંગ કરી રહી છે અને આ ફિલ્મો વર્ષ 2019-20 સુધી રીલીઝ થશે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ધમાલ

નોંધ: તમે આ લેખ ગુજ્જુ ધમાલ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!