ટીવી એક્ટ્રેસ ચાહત ખન્નાએ જણાવ્યુ એકલી માતા હોવાનુ દુ:ખ,કહ્યું ફાયદો ઉઠાવવા માંગે છે લોકો,

સમાજ લોકો તમારી સમસ્યાઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે અને તે ત્યારે છે કે જ્યારે ત્યારે તમે ..

સીરીયલ ‘બડે અચ્છે લગતે હે’માં સાઇડ રોલ નિભાવીને મશહુર બનેલી અભિનેત્રી ચાહત ખન્નાએ ઘણા સમય બાદ ફરી કમબેક કરી છે,ત્યાર બાદ તેણીએ તેનુ દુ:ખ પણ વ્યક્ત કર્યું હતુ જી હાં,ચાહત ખન્નાએ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું,પરંતુ લગ્ન કર્યા પછી તેણે ઈન્ડસ્ટ્રીમાંથી રજા લીધી હતી,ત્યારબાદ હવે તેઓ નવી પરીક્ષા કરવા માટે તૈયાર થઇ છે.આ દરમિયાન ચાહતે તેની ખાનગી લાઇફમાંથી કેટલાક અનુભવો તેમના ફેન્સ સાથે શેર કર્યા હતા.તેથી ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

ટીવી જગતની અભિનેત્રી ચાહત ખન્નાએ ભલે તેના કરિયરમાં ઘણા બધા શો કર્યા છે,પરંતુ તેમનો અંગત જીવનકાળ ક્યારેય પણ સીધો નથી રહ્યો,જે હંમેશાં જોવા મળે છે.તાજેતરમાં જ તે ચાહતે એક ઇન્ટરવ્યુમાં સિંગલ મધર હોવાના દુ:ખને શેર કર્યું
હતુ,જ્યારે તેણીના ફેન્સ બહુ નિરાશ થઇ ગયા હતા. તેટલું જ નહીં,આ સમયે તેણે તેના લગ્નના પણ રાજ ખોલ્યા હતા.જણાવીએ કે ચાહત ખન્નાએ બે લગ્ન કર્યા હતા,પરંતુ બંને લગ્ન નિષ્ફળ નિવડ્યા હતા.

લોકો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે – ચાહત ખન્ના

ચાહતે કહ્યું કે લગ્નનો નિર્ણય કરવો ખૂબ સરળ છે, પરંતુ છુટાછેડા નો નિર્ણય ખુબ કઠણ છે,જેનો સામનો તેમને કરવો પડ્યો હતો.સાથે જ ચાહત ખન્નાએ કહ્યું કે સમાજના લોકો તમારો ફાયદો ઉઠાવવાના મુશ્કેલ પ્રયત્નો કરે છે અને જ્યારે તમે સિંગલ મધર હો તો વિશેષ.મારી સાથે આવુજ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે,પરંતુ હું મારી પુત્રીઓ માટે તુટતી નથી.ચાહત ખન્નાએ કહ્યું કે આ સમયે તમારી જિંદગીમાં ખતમ થઇ જય છે કારણ કે ક્યાય પ્રેમ નથી મળતો.

હવે હું લગ્ન નહી કરુ- ચાહત ખન્ના

તેના બે લગ્ન નિષ્ફળ નિવડ્યા પછી તેણે કહ્યું કે હવે હું ફરી લગ્ન નહી કરુ,આખી જીંદગી સિંગલ મધર રહી મારા બાળકોની પરવરિશ કરીશ.તેમને લોકો કહે છે કે તે તેની પુત્રીઅોને લઇને વિદેશ ચાલી જાય, કારણ કે ત્યા ની લાઇફ ઇઝી છે અને બાળકોને ખૂબ સારી રીતે પરવરીશ મળશે છે તેમ છતાં,તે વિદેશ જઇને ત્યાં જ સેટલ થશે કે નહી તે ખબર નહીં.

કમબેક કરી રહી છે ચાહત ખન્ના

ટેલીવિઝનની મશહુર અભિનેત્રી ચાહત ખન્ના હવે સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ થી કમબેક કરે છે, જેના માટે તે ખૂબ ખુશ છે.જણાવી દઇએ કે ચાહત ખન્નાએ ખુબ મોટા મોટા શો કર્યા છે જેવા કે બડે અચ્છે લગતે હે, ‘કુંમકુમ’ અને ‘ભક્તિકી શક્તિ’ છે, જેમાં મુખ્ય પાત્રો નિભાવ્યા હતા,જેનાથી તે ઘર ઘરમાં ફેમસ થઈ હતી. તેમ છતાં, ખાનગી જીવનના ચાલતા તેના કરિયર પર પણ દાગ લગ્યા હતા,પરંતુ હવે જઇને એકવાર ફરીથી તે કમબેક કરે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ધમાલ

નોંધ: તમે આ લેખ “ગુજ્જુ ધમાલ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!