જૂન મહિનો ચાલુ થઇ ગયો છે. એમાં પણ ખગોળશાસ્ત્રીય ઘટનાઓ માટે આ મહિનો ખૂબ જ વિશેષ છે. આ મહિનામાં 2 ગ્રહણ પણ થવા જઈ રહ્યા છે. ગ્રહણ વિશે અનેક પ્રકારની માન્યતાઓ છે, જેના આધારે લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય...