Show

બ્રિટનના મહારાણી એલિઝાબેથ નું 96 વર્ષની ઉંમરે નિધન,1961, 1983 અને 1997માં ત્રણ વખત ભારતની મુલાકાત લીધી હતી,

બ્રિટનની રાણી એલિઝાબેથ II નું ગુરુવાર, 8 સપ્ટેમ્બરના રોજ સ્કોટલેન્ડમાં અવસાન થયું. તેણી 96 વર્ષની હતી. એલિઝાબેથ દ્વિતીયનું નામ સૌથી લાંબા સમય સુધી બ્રિટિશ સિંહાસન પર બિરાજમાન હતું. રાણી એલિઝાબેથ વધુ વય સંબંધિત બિમારીઓથી પીડાતી હતી. આના કારણે તેમણે આ સપ્તાહની શરૂઆતમાં સ્કોટલેન્ડની તેમની મુલાકાતો ટૂંકી કરી, જેમાં નવા વડા પ્રધાન લિઝ ટ્રસની નિમણૂકનો સમાવેશ […]