બોલીવુડ હસ્તીઓની વાત કરીએ તો આજે દરેક અભિનેતા પાસે લાખો ચાહકો છે. સુપ્રસીદ્ધ અભિનેતાઓ ની સાથે તેમના સ્ટાર બાળકો માટે પણ પ્રશંસકોની કોઈ કમી નથી. બોલીવુડ જગતમાં પ્રખ્યાત અભીતેના ઓના ઘરે જન્મ લેનાર બાળકો પણ ઘણા હેડલાઈનસ માં આવતા હોય છે....