અંબાણી થી પણ મોટા બીઝનેસમેન છે, સતરંગી ગોળીવાળા બાબા, પુરી ખબર જોઇને તમે થશો હેરાન

આ કમાઈ પણ લઇ લો, આ ફેમ પણ લઇ લો,ભલે છીનવી લો મારી જવાની… પરંતુ મને પાછુ આપો મારું બચપન નું એ જીવન જે કાગળ ની કઈક હોય કે વરસાદ નું પાણી.. આ લાઈનો કદાચ તમે પહેલાં પણ સાંભળી હશે. મતલબ કે, જવાની માં કે બુઢાપા માં બધા પોતાનું બચપન યાદ કરે છે. બચપન ની અમુક આદત એવી હોય છે જેને દરેક વ્યક્તિ ફરીથી જીવવા માંગે છે. આજે અમે તમને તમારા બચપન થી સંકળાયેલ આવી જ ખબર વિશે બતાવશું. જે તમારે જરૂર જાણવી જોઈએ. આજે અમે તમને સંતરા ની ગોળી વાળા આ બાબા થી મળવા જઈ રહ્યા છીએ. હા, એ જ સંતરા વાળી ગોળી જેને આપણે બચપન માં બહુ ચાવીને ખાતા હતા.

આ જમના માં કદાચ અમુક જ એવા બાળકો હશે જેમને બચપન માં આવી ખાટી-મીઠી ગોળીઓ ની ખુશીઓ નહિ જોઈ હોય. એ બાળકો સમય ની સાથે મોટા થઇ ગયાં. પરંતુ, આ બાબા ની સંતરા વાળી ગોળીઓ નો સ્વાદ મોટા થઇ ગયેલા બાળકો ને હજુ જીભ પર હોય છે. તમને હેરાની થશે કે આટલા વર્ષો થી આ બાબા આજે પણ સંતરા ની ગોળીઓ વેચે છે. સંતરાવાળા બાબા હજુ પણ આ ગોળીઓ વેચે છે અને નાના-મોટા બાળકો એ ખરીદે છે.

અમે વાત કરીએ છીએ ગ્વાલિયર , મપ્ર માં રહેતા 91 વર્ષ ના ઘરડા મુલ્ચન્દ્ર સોની ની. મુલ્ચન્દ્ર એ વર્ષો પહેલાં સ્ન્ત્રો ની ગોળીઓ બનીને બીઝનેસ શુરુ કર્યો હતો. કદાચ તમે પણ બચપન માં આ ગોળીઓ નો સ્વાદ ચાખ્યો હશે. પરંતુ, આટલા વર્ષો પછી હવે જયારે સમય બદલાઈ ગયો છે ત્યારે આ ઘરડા આજે પણ સંતરા ની ગોળીઓ વેચે છે. એમને આ બીઝનેસ ને એમની જીવણ જીવવાનું કારણ બનાવી દીધું છે.

[do_widget id=shortcode-widget-6]

તમને યાદ હશે કે સ્કુલ ના દિવસો માં સંતરા ગોળીઓ આપણે બહુ આનંદ થી ચાવીને ખાતા હતા. આ બાબા આજે પણ એ છોકરીઓ ના લગ્ન માં જાય છે જે એમના સાથે થી સંતરા ની ગોળીઓ ખરીદતા હતા. શહેર ના લોકો પણ બાબા ની એટલી જ ઈજ્જત કરે છે. બાબા ના માટે એવું કહેવામાં આવે છે કે , એ દરેકે છોકરીઓ ના લગ્ન માં એક સાડી લઈને એને આશીર્વાદ આપવા જાય છે. જેમને, ક્યારેક એમની જોડે થી બચપન માં સંતરા ની ગોળીઓ લીધી હોય. બાબા ને બધી છોકરીઓ સાથે એટલો જ સ્નેહ હોય છે કે ગોળી વેચી ને એક-એક રૂપિયા મેહનત થી કમાવીને એ છોકરીઓ માટે સાડી ખરીદે છે.

[do_widget id=shortcode-widget-7]

તમને બતાવીએ કે બાબા એ લગ્ન નથી કર્યા. બાબા માટે એ છોકરીઓ જ એમની દીકરીઓ છે. મુલ્ચન્દ્ર સોની નામ ના આ ઘરડા મપ્ર માં ગ્વાલિયર માં આવેલા બાલાબાઈના બાઝાર માં રહે છે. કરીબ 91 વર્ષ ના થઇ ગયા છે અને એ સંતરા ની ગોળીઓ વેચતા દેખાઈ જાય.

[do_widget id=shortcode-widget-8]

તમને જણાવીએ કે મુલ્ચન્દ્ર સોની એ આખી જિંદગી આ જ કામ કર્યું છે. મુલ્ચન્દ્ર સોની એ ભલે વધારે પૈસા નહિ કમાયા હોય પણ એમને સ્નેહ અને પ્યાર નો બીઝનેસ કર્યો છે. મુલ્ચન્દ્ર સોની એ એમના માટે પૈસા નહિ પરંતુ ઈજ્જત કમાઈ છે. એટલાં માટે જ એ અંબાણી જેવાં બિઝનેસમેન થી પણ વધારે મોટા બિઝનેસમેન છે.

Story Authorગુજ્જુ ધમાલ 

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Team Gujju

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!