ધર્મ

ખોડિયાર ચાલીસા – બોલ શ્રી ખોડિયાર માતની જય

અનેક રૂપે અવતરી, ભોમ ઉતારણ ભાર, આવી શક્તિ ઈશ્વરી, ખમકારી ખોડિયાર. જગત જનેતા આપ છો, દયાળુ ને દાતાર, ભવસાગર થકી તરવા, ખોડલ એક આધાર. નવ ખંડોમાં નેજા ફરકે, દશે દિશાએ તારાં નામ, ભક્તો તણી પ્રતિપાલ છે, તું ખમકારી ખોડિયાર. ગળધરે પ્રથમ વાસ કર્યો, પ્રગટ્યા શક્તિ અવતાર, દર્શન દીધા રા,નવઘણને, ખમકારી ખોડિયાર. તું તાતણિયા ધરાવાળી, દર્શન […]