એક ચપટી મીઠું બદલી શકે છે તમારી કિસ્મત, અત્યારેજ જાણો કેવી રીતે કરવો પ્રયોગ

મીઠાનો આપણા જીવન માં ઉપયોગ અને મહત્વ છે, તેના વિશે તો તમે જાણતા જ હશો.. જો ભૂલથી પણ ખાવામાં મીઠું ઓછું થઇ જાય અથવા મીઠું ના પાસે તો સારું ખાવાનું પણ બેસ્વાદ લાગે છે. ત્યાં ચપટી ભરીને મીઠું ખાવામાં જાન નાખી દે છે. એ રીતે ખાવાના સ્વાદ વધારવાની સાથે મીઠું આપણા જીવન માં ખુશીઓ ના રંગ પણ ભરી શકે છે, જો કે જ્યોતિષ ના અનુસાર મીઠાં માં નકારાત્મક ઉર્જા ને દુર કરવાની અદ્ધુત શક્તિ હોય છે. એવામાં તેના થોડાક વિશેષ જીવન ની બધી બાધાઓ દુર થઇ જાય છે અને સુખ-સમૃદ્ધિ ના નવા માર્ગ બને છે. આજે અમેતમને કેટલાક એવા જ ઉપાયો ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

જ્યોતિષ શાસ્ત્ર માં મીઠાં ને ચંદ્ર અને શુક્ર નો કારક પદાર્થ માનવામાં આવે છે, એવામાં જો તમે મીઠાં ને કોઈ સ્ટીલ કે લોખંડ ના કોઈ વાસણ માં રાખો છો તો તેનાથી ચંદ્ર અને શાની નું મિલન થાય છે જો કે બહુ જ ઘાતક સિદ્ધ થઇ શકે છે. એવું કરવાથી ઘર-પરિવાર માં રોગ અને શોક ની ઉત્પત્તિ નું કારણ બને છે. ત્યાં મીઠાં ને પ્લાસ્ટિક ના પાત્ર માં પણ રાખવું ઉચિત નથી માનવામાં આવતું, આમ તો વાસ્તુ અને જ્યોતિષ નું માનીએ તો મીઠાં ને માત્ર કાચ ના પાત્ર માં રાખવાથી તે ખરાબ અસર નથી આપતું.

તેના સિવાય મીઠું પડી જવું પણ બહુ અશુભ માનવામાં આવે છે, માન્યતા છે કે તે દુર્ભાગ્ય અને વિવાદ નો સંકેત હોય છે.. ત્યાં જો તમારા હાથ થી કોઈ ને કોઈ કારણે મીઠું પડી જાય છે તો તેનાથી ચન્દ્રમા અને શુક્ર બંને જ કમજોર થાય છે. તેથી એવું કરવાથી બચો.

હવે વાત કરીએ મીઠાં ના ચમત્કારી ગુણો ની હકીકતમાં મીઠાની નકારાત્મકતા દુર કરવાની જે શક્તિ મળે છે તે કારણથી તેનો પ્રયોગ વિભિન્ન જ્યોતિષિય ઉપાયો માં કરવામાં આવે છે. એવી જ રીતે થોડાક ઉપાયો ના વિશે આજે અમે તમને બતાવીશું.

  • જો કોઈ બાળકો, મહિલા અથવા કોઈ પણ વ્યક્તિ ને ખરાબ નજર લાગી ગઈ હોય અને તેના કારણે તે પીડાતો હોય તો તેની નજર દોષ ઉતારવા માટે એક ચપટી મીઠું લઈને તેને ત્રણ વાર તે વ્યક્તિ ના ઉપરથી ઘુમાવીને બહાર ફેંકી દો. તેનાથી નજર દોષ ઉતરી જશે.
  • નહાવાના પાણી માં ચપટી ભરીને મીઠું મિલાવીને તેનાથી બાળકોને અઠવાડિયામાં એક દિવસ જરૂર નવડાવો. એવું કરવાથી બાળકો ખરાબ નજરો થી બચી રહેશે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

  • આમ તો વાસ્તુ વિજ્ઞાન ની માનીએ તો કાચ ની એક વાટકી અથવા ગ્લાસ માં મીઠું ભરીને તેને શૌચાલય માં રાખવાથી દરેક પ્રકારનો વાસ્તુદોષ દુર થાય છે. અસલ માં મીઠું અને કાચ બંને રાહુ ના કારક વસ્તુઓ છે અને એવામાં તે ઉપાય કર્વાહતી ઘર માં હાજર રાહુ નો દોષ નો અંત આવી જાય છે, જેનાથી ઘર પરિવાર ની સમસ્યાઓનો પણ અંત આવી જાય છે.
  • અઠવાડિયામાં ગુરુવાર ને છોડીને કોઈ પણ એક દિવસ, પોતું કરતા સમયે પાણી માં થોડું સ્થાયી મીઠું મિલાવી દો અને તેનાથી અખા ઘરમાં પોતું લગાવો. તેનાથી ઘર ની બધી નકારાત્મક ઉર્જા નષ્ટ થઇ જાય છે અને વાતાવરણ માં પવિત્રતા વધે છે. એવું કરવાથી ઘર માં બરકત પણ બની રહે છે.

મીઠાં ને કોઈ કાંચ ના પાત્ર માં રાખીને તેમાં ચાર-પાંચ લવિંગ નાખી દો. તેનાથી ઘર માં ધન પ્રાપ્તિ ના નવા સ્ત્રોત બનશે અને તેનાથી ક્યારેય પણ ધન ની અછત નહી થાય.

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!