લગ્ન થવામાં આવી રહી છે બાધા, તો અજમાવો આ ટોટકા, એક વર્ષ માં થઇ જશે લગ્ન

ઘણી વખત કુંડળી માં ગ્રહ દોષ થવા પર લગ્ન થવામાં બાધા આવે છે. પંડિતો ના મુજબ જે લોકો ની કુંડળી માં બૃહસ્પતિની સ્થિતિ સારી નથી હોતી તે લોકો ના લગ્ન જલ્દી નથી થઇ શકતા અને તેમના લગ્ન થવામાં ઘણી બધી બાધાઓ આવે છે. એટલું જ નહિ ઘણી વખત લગ્ન નક્કી થયા પછી તૂટી જાય છે. જો તમારા લગ્ન પણ નથી થઇ રહ્યા અથવા તમારી કુંડળી માં બૃહસ્પતિ મજબુત નથી. તો તમે નીચે જણાવેલ ટોટકાઓ ને કર્યા કરો. આ ટોટકાઓ ને કરવાથી કુંડળી માં બૃહસ્પતિ ની સ્થિતિ મજબુત થઇ જશે અને જલ્દી લગ્ન થઇ જશે.

લગ્ન થવામાં આવી રહી છે બાધા તો અજમાવો આ ટોટકા

હલ્દી ના પાણી થી નહાઓ

રોજ નહાવાના પાણી માં ચપટી ભરીને હલ્દી મેળવીને આ પાણી થી નહાઓ. ત્યાં બૃહસ્પતિ ના દિવસે નાહ્યા પછી પોતાના માથા પર હલ્દી નું તિલક પણ લગાવો અને થઇ શકે તો આ દિવસે ફક્ત પીળા રંગ ના જ વસ્ત્ર ધારણ કરો અને પીળા રંગ નું ભોજન જ ખાઓ. આ ઉપાય કરવાથી લગ્ન થવામાં જે બાધાઓ આવી રહી છે, તે તરત દુર થઇ જાય છે અને લગ્ન યોગ બની જાય છે.

કેળા ના વૃક્ષ ની પૂજા કરો

બૃહસ્પતિ એટલે ગુરુવાર ના દિવસે સવાર ના સમયે કેળા ના વૃક્ષ ની પૂજા કર્યા કરો. કેળા ના વૃક્ષ ની પૂજા કરતા વૃક્ષ પર હલ્દી, પીળી દાળ, ગોળ અને ચણા અર્પિત કરો. આ અર્પિત કર્યા પછી ગુરુ ગ્રહ થી જોડાયેલ કથા ને વાંચો. તેના સિવાય આ દિવસે કેળા નું દાન કરો અને કેળા બિલકુલ ના ખાઓ. ત્યાં સાંજ ના સમયે પાંચ મીઠાઈ વૃક્ષ પર ચઢાવો અને વૃક્ષ ના સામે ઘી નો દીપક પ્રગટાવો. આ ઉપાય ને તમે સતત 3 ગુરુવાર કરો. એવું કરવાથી એક વર્ષ ના અંદર જ લગ્ન થઇ જશે.

માં ને સિંદુર ચઢાવો

જે છોકરીઓના લગ્ન નથી થઇ રહ્યા છે તે છોકરીઓ આ ઉપાય ને કરો. આ ઉપાય ના તહત માતા રાની ની પૂજા કરો અને તેમને સિંદુર ચઢાવો. સિંદુર ચઢાવવાના સિવાય માં ને લીલી ચૂડિયા પણ ચઢાવો.

કરો દુર્ગા માં ની પૂજા

દુર્ગા ની માં ની પૂજા કરવાથી મનપસંદ કામાન પૂરી થઇ જાય છે. તેથી નવરાત્રો ના નવ દિવસ માં દુર્ગા ની પૂજા કરો અને નવરાત્ર ના અંતિમ દિવસે હવન કરો. ત્યાં પૂજા કરતા તમે જલ્દી લગ્ન થવાનો સંકલ્પ પણ લો અને સંકલ્પ લીધા પછી પૂજા શરુ કરો.

કામદેવ ની પૂજા કરો

કામદેવ ની પૂજા કરવાથી પણ જલ્દી જ સાચા જીવનસાથી મળી જાય છે. તેથી તમે રોજ કામદેવ ની પૂજા કરો. કામદેવ ની પૂજા કરતા સમયે તેમને સુંદર ફૂલ, સુગંધીદાર વસ્તુઓ ચઢાવો અને પૂજા કરતા નીચે જણાવેલ મંત્રો નો જાપ કરો-

ॐ कामदेवाय विद्महे, रति प्रियायै धीमहि, तन्नो अनंग प्रचोदयात्’

‘ॐ नमो भगवते कामदेवाय यस्य यस्य दृश्यो भवामि यस्य यस्य मम मुखं पश्यति तं तं मोहयतु स्वाहा’

ઉપર જણાવેલ ઉપાયો ને કરવાથી લગ્ન જલ્દી થઇ જશે અને લગ્ન થવામાં જે બાધા આવી રહી છે તે પણ દુર થઇ જશે. તેથી આ ઉપાયો ને જરૂર કરો.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ધમાલ

નોંધ: તમે આ લેખ ગુજ્જુ ધમાલ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

 

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!