માં શબ્દ ના આગળ દરેક શબ્દ નાનો લાગે છે. કહેવાય છે કે માં ના ચરણો માં દુનિયા હોય છે અને માં બાળકો ના સંબંધ થી ગહેરો કોઈ સબંધ નથી હોતો. એક માં પોતાના બાળક ના મન ની વાત કહ્યા વગર સમજી જાય છે. તે પોતાના બાળકો ને બધા દુઃખ તકલીફો ને પોતાની બનાવી લે છે. એક છોકરી માટે માં બનવાનું સુખ સૌથી મોટું સુખ હોય છે. એક છોકરી અસલ માં પૂર્ણ ત્યારે માનવામાં આવે છે જયારે તે માં બની જાય છે. એક માં પોતાના બાળક થી નિઃસ્વાર્થ પ્રેમ કરે છે.એક બાળક પણ પોતાની માં ના ખોળા માં જ પોતાને સૌથી વધારે સુરક્ષિત સમજે છે. માં અને બાળકો ના સબંધ હોય છે જ નિઃસ્વાર્થ. બાળકો પોતાની માં ના ગર્ભ માં આવતા જ તેને ઓળખી લે છે. 9 મહિના પછી જયારે તે આ દુનિયા માં આવે છે ત્યારે માં ની છાતીને લાગીને તેને સૌથી વધારે ખુશી મળે છે.
કહેવાય છે કે માં બનવાનું સુખ મોટા ભાગ્ય થી મળે છે. જયારે એક માં પોતાના બાળકો ને જન્મ આપે છે તો અસહનીય પીડા થી ગુજરે છે. તે સમયે તેની પીડા નો અંદાજો કોઈ લગાવી પણ નથી શકતું. સહેજ ઈજા થવા પર જ્યાં એક પુરુષ આખું ઘર માથા પર ઉઠાવી લે છે. ત્યાં, એક મહિલા માં સહનશક્તિ એટલી વધારે હોય છે કે બાળકો ને જન્મ આપતી વખતે થવા વાળી પીડા ને તે હસીને સહી લે છે. પરંતુ માં બનવાનું આ સુખ દરેક કોઈ ને પ્રાપ્ત નથી થતું. કેટલીક મહિલાઓ એવી પણ છે જે સ્વાસ્થ્ય કારણો ના કારણે માં નથી બની શકતી. બોલીવુડ માં પણ કેટલીક એવી અભિનેત્રીઓ હાજર છે જેમના લગ્ન તો ઘણા સમય પહેલા થઇ ચુક્યા છે પરંતુ હજુ સુધી તે માં નથી બની શકી. આજ ની આ પોસ્ટ માં અમે એવી જ કેટલીક અભિનેત્રીઓ ની વાત કરીશું.
સંગીતા બિજલાની
એક સમય એવો હતો જયારે સંગીતા બિજલાની અને સલમાન ખાન એક બીજા ને ખુબ પ્રેમ કરતા હતા. પરંતુ કોઈ કારણ થી બંને નો પ્રેમ પૂરો ના થઇ સક્યો અને તેમનું બ્રેકઅપ થઇ ગયું પછી 14 નવેમ્બર 1996 માં સંગીતા ને ક્રિકેટર મોહમ્મદ અજહરુદ્દીન થી લગ્ન કરી લીધા. હા હવે બંને ના તલાક થઇ ગયા છે પરંતુ લગ્ન ના 22 વર્ષ પછી પણ તે નિઃસંતાન છે.
જયાપ્રદા
અભિનેત્રી જયાપ્રદા અને પ્રોડ્યુસર શ્રીકાંત નહાટા ના લગ્ન 22 જૂન 1986 માં થયા હતા. બંને ના લગ્ન ને આજે 32વર્ષ પુરા થઇ ચુક્યા છે. પરંતુ લગ્ન ના આટલા વર્ષો પછી પણ તેમને સંતાન નું સુખ પ્રાપ્ત નથી થઇ શક્યું.
શબાના આજમી
શબાના આજમી બોલીવુડ ની મશહુર અભિનેત્રી છે. વર્ષ 1984 માં તેમને મહાન સંગીતકાર જાવેદ અખ્તર થી લગ્ન રચાવ્યા હતા. આજે તેમના લગ્ન ને 34 વર્ષ વીતી ચુક્યા છે. પણ શબાના આજ સુધી એક બાળક ની માં નથી બની શકી.
કિરણ ખેર
અભિનેત્રી કિરણ ખેર એ વર્ષ 1985 માં મશહુર અભિનેતા અનુપમ ખેર થી લગ્ન કર્યા હતા. હા પડદા પર કિરણ ખેર માં ના રોલ ને બખૂબી નિભાવે છે પરંતુ અસલી જીંદગી માં લગ્ન ના 33 વર્ષ પછી પણ અનુપમ ખેર ની સાથે તેમની કોઈ સંતાન નથી.
શાયરા બાનો
શાયરા બાનો 60 ની દશક ની મશહુર અભિનેત્રી હતી. શાયરા બાનો એ વર્ષ 1966 માં મહાન અભિનેતા દિલીપ કુમાર થી લગ્ન કર્યા હતા. જણાવી દઈએ શાયરા અને દિલીપ ની ઉંમર માં 22 વર્ષ નું અંતર છે. તે તેમનાથી ઉંમર માં 22 વર્ષ નાની છે. બંને ના લગ્ન ને આજે 51 વર્ષ થઇ ચુક્યા છે. પરંતુ આટલા વર્ષો પછી પણ તેમને કોઈ સંતાન નથી.
Story Author“ગુજ્જુ ધમાલ ”
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર