રાશિફળ 16 સપ્ટેમ્બર: આજ નો દિવસ બધી રાશિઓ માટે શું લઈને આવ્યો છે ખાસ, દેખો પોતાનું રાશિફળ

મેષ રાશિ

આજે કોઈ સફેદ વસ્તુ નું દાન કરો, ધનલાભ થશે. આત્મસમ્માન માં વૃદ્ધિ થશે. સંતાન થી શુભ સમાચાર મળશે. પારિવારિક કાર્ય માં દોડભાગ રહેશે.

વૃષભ રાશિ

સંપત્તિ ના મોટા સોદા લાભદાયક રહેશે. તમારી સમજ અને અનુભવ થી ભાગ્યોન્નતી ના પ્રયાસ સફળ રહેશે. વ્યાવસાયિક યાત્રા લાભદાયક રહેશે. સમય સમય પર ઘર ના વડીલો ને સમય આપો.

મિથુન રાશિ

દિવસ ની શરૂઆત માં સ્વભાવ ગરમ રહેશે. દિનચર્યા ને બદલો, પોતાના નજીક ના લોકો થી આજે વિશ્વાસઘાત મળવાની પૂરી શક્યતા છે. માંગલિક આયોજનો ની તૈયારી માં લાગેલ રહેશો.

કર્ક રાશિ

પોતાના કપડા રહેન-સહેન આ બધાના સિવાય પોતાના વ્યવહાર પર પણ ધ્યાન આપો. ઘણા લોકો તમારા થી નારાજ છે. રોકાયેલ ધન પ્રયાસ કરવા પર મળશે. યાત્રા, રોકાણ અને નોકરી લાભ આપશે. તબાદલા થઇ શકે છે, જે ચિંતાજનક રહેશે.

સિંહ રાશિ

પરિજનો નું સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. લાંબા સમય થી ચાલી આવી રહેલ, લંબિત કાર્યોને આજે ગતી મળશે. વ્યાવસાયિક કાર્યપ્રણાલી માં પરિવર્તન થી લાભ વધશે. પ્રતિષ્ઠા વૃદ્ધિ થશે. વાણી પર નિયંત્રણ રાખો.

કન્યા રાશિ

પોતાના કામ પર ધ્યાન આપો. બીજા ની નિંદા કરવાથી બચો. ધાર્મિક લાભ મળશે. રાજકીય સહયોગ થી કાર્યસિદ્ધિ થશે. વ્યાવસાયિક યાત્રા અને ભૂમિ રોકાણ લાભદાયક રહેશે. ન્યાયપક્ષ માં મજબુતી આવશે.

તુલા રાશિ

કોઈ મોટા પ્રોજેક્ટ ની રૂપરેખા બનશે. દુકાન મકાન ના વિવાદ આપસી સમજોતા થી હલ થશે. વાહન અને મશીનરી વગેરે ના પ્રયોગ માં સાવધાની રાખો. આજે તમારી ઉન્નતી થશે.

વૃશ્ચિક રાશિ

સમય નીકાળીને થોડાક સમય પોતાના પરિવાર ને આપો. પ્રેમ પ્રસંગ માં સાવધાની રાખો, નહિ તો માન સમ્માન ને ઠેસ લાગી શકે છે. કારોબાર ની બાધા દુર થઈને કાર્યસિદ્ધિ થશે.

ધનુ રાશિ

પરિવાર ના આયોજનો માં વધી ચઢીને ભાગ લેશો. જીવનસાથી ની સાથે ગેરસમજ ના કારણે વિવાદ શક્ય છે. સંપત્તિ ના મોટા સોદા શક્ય છે. મોટો લાભ થશે. દુષ્ટજન હાની પહોંચાડી શકે છે.

મકર રાશિ

ઓછા સમય માં કામ ને પૂરું કરવાની કોશીશ સફળ થશે. આજે કોઈ અસહાય ની મદદ જરૂર કરો. બીજા ના ઝગડા માં ના પડો ગૂંચવાઈ શકે છે. પાર્ટી-પીકનીક નો આનંદ મળશે.

કુંભ રાશિ

દિવસ ની શરૂઆત નવા સંકલ્પો થી થશે. પરિવારજનો ની સાથે કોઈ આયોજન માં સામેલ થશે. જેટલું થઇ શકે તેટલા વિવાદો ને ટાળો. આજે કોઈ હનુમાન મંદિર જઈને સિંદુર અર્પણ કરો અને ધ્વજ અર્પણ કરો.

મીન રાશિ

સારો વ્યવહાર તમારા વ્યક્તિત્વ ને વધારે નિખાર થઇ શકે છે. કોઈ સંત પુરુષ ના દર્શન શક્ય છે. કારોબાર અને પરિવાર માં સામંજસ્ય સ્થાપિત થશે. પરિશ્રમ નું ફળ પૂર્ણ રૂપ થી મળશે. ન્યાય પક્ષ મજબુત થશે.

નોંધ: તમે આ લેખ ગુજ્જુ ધમાલ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

 

One Comment

Add a Comment

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!